Which is the best country to go for study?
How can I get pre & post services for my study abroad?
Which will be best for me IELTS or PTE ?
How can I know my IELTS level?
Which are the best options for Universities & programme for me?
and many more questions related to your international career
A: Yes, Russian MBBS degree has the same value as the Indian MBBS degree in India.
જ: હા, રશિયન MBBS ડિગ્રીનું મૂલ્ય ભારતમાં ભારતીય MBBS ડિગ્રી જેટલું જ છે.
A: If you wish to study MBBS in Russia, our counsellors will arrange a counselling session with the student. Our team will help to find the best university as per the student's preferences and budget. We will do the registration, admission, visa departure process, arrival in Russia and all the formalities in the university. Admission in Russia is very simple process with us.
જ: જો તમે રશિયામાં MBBS નો અભ્યાસ કરવા માંગતા હો, તો અમારા કાઉન્સેલર વિદ્યાર્થી સાથે કાઉન્સેલિંગ સત્ર ગોઠવશે. અમારી ટીમ વિદ્યાર્થીની પસંદગીઓ અને બજેટ મુજબ શ્રેષ્ઠ યુનિવર્સિટી શોધવામાં મદદ કરશે. અમે યુનિવર્સિટીમાં નોંધણી, પ્રવેશ, વિઝા પ્રસ્થાન પ્રક્રિયા, રશિયામાં આગમન અને તમામ ઔપચારિકતાઓ કરીશું. રશિયામાં પ્રવેશ અમારી સાથે ખૂબ જ સરળ પ્રક્રિયા છે.
A: Yes also and also No !
Yes: Qualifying NEET is mandatory by NMC and needed to appear for NEXT exam after MBBS in Russia.
No: Few Universities give admission without NEET. The student doing MBBS in Russia will not be allowed to sit for NEXT exam. He can only work as an assistant to the Doctor.
જ: હા પણ અને ના પણ !
હા: NMC દ્વારા ક્વોલિફાઇંગ NEET પાસ કરવી ફરજિયાત છે અને રશિયામાં MBBS કર્યા પછી NEXT પરીક્ષા આપવાની જરૂર છે.
ના: કેટલીક યુનિવર્સિટીઓ NEET વિના પ્રવેશ આપે છે. પરંતુ NEET વગર રશિયામાં MBBS કરી રહેલા વિદ્યાર્થીને India - NEXT પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. તે ભારતમાં માત્ર ડૉક્ટરના સહાયક તરીકે કામ કરી શકે છે.
A: The total course duration for MBBS study is 4.8 years and 12 months of internship, so general medicine program in Russia is 5.8 years.
જ: MBBS અભ્યાસ માટે કુલ કોર્સ સમયગાળો 4.8 વર્ષ અને 12 મહિનાની ઇન્ટર્નશિપ છે, તેથી રશિયામાં જનરલ મેડિસિન પ્રોગ્રામ 5.8 વર્ષ છે.
A: Yes, it is one of the safest countries for Indian students; boys and girls both are safe in Russia. There is no ragging and senior students are very helpful.
જ: હા, તે ભારતીય વિદ્યાર્થીઓ માટે સૌથી સુરક્ષિત દેશોમાંનો એક છે, છોકરાઓ અને છોકરીઓ બંને રશિયામાં સુરક્ષિત છે. ત્યાં કોઈ રેગિંગ નથી અને સિનિયર વિદ્યાર્થીઓ તથા ત્યાંના લોકો ખૂબ મદદરૂપ છે.
A: Yes, you have to learn Russian language to interact with the patients and other people as well as it will be helpful in local market. University will conduct the class once in a week for Russian Language teaching.
જ: હા, દર્દીઓ અને અન્ય લોકો સાથે વાતચીત કરવા માટે રશિયન ભાષા શીખવી જરૂરી છે તેમજ સ્થાનિક બજારમાં ખરીદીમાં પણ મદદરૂપ થશે. યુનિવર્સિટી અઠવાડિયામાં એકવાર રશિયન ભાષાના શિક્ષણના વર્ગની વ્યવસ્થા કરશે.
A: Living cost in Russia is very low, ₽10,000 (Russian Ruble) per month enough for your accommodation, food and miscellaneous expenses.
જ: રશિયામાં રહેવાનો ખર્ચ ખૂબ ઓછો છે, મહિને 10,000 રશિયન રુબલ તમારા આવાસ, ખોરાક અને પરચુરણ ખર્ચ માટે પર્યાપ્ત છે.
A: No there is no donation fee that you have to pay at the time of admission to the institute. If anybody ask you for the same, you can direct inform to the University.
જ: ના ત્યાં કોઈ ડોનેશન ફી નથી કે જે તમારે સંસ્થામાં પ્રવેશ સમયે ચૂકવવાની રહેશે. જો તમને કોઈ વધારાની ફી ભરવાનું કહેવામાં આવે તો તમે સંસ્થાને સીધી જાણ કરી શકો છો.
A: Yes, you can get scholarship on your first year academic performance.
જ: હા, તમે તમારા પ્રથમ વર્ષના શૈક્ષણિક પ્રદર્શન પર શિષ્યવૃત્તિ મેળવી શકો છો.
A: Yes, you can get the loan to study MBBS in Russia. Gujarat government also gives INR 15,00,000/- loan at 4% interest rate for Gujarat students to pursue MBBS in Russia (Minimum 60% is required in 12th with Documents of House (Dastavej)).
જ: હા, તમે રશિયામાં MBBS ભણવા માટે શિક્ષણ લોન મેળવી શકો છો. ગુજરાત સરકાર ગુજરાતના વિદ્યાર્થીઓને રશિયામાં MBBS કરવા માટે 4% ના વ્યાજ દરે રૂ. 15,00,000/- સુધીની લોન પણ આપે છે. (ધોરણ 12માં ઓછામાં ઓછા 60% અને ઘરના દસ્તાવેજો જરૂરી છે).
A: Yes, we help our students to apply and get the loan for education.
જ: હા, અમે અમારા વિદ્યાર્થીઓને શિક્ષણ માટે અરજી કરવા અને લોન મેળવવામાં મદદ કરીએ છીએ.
A: Yes, first year it is compulsory to stay in the hostel. Government Hostels are very safe with time restriction and warden checking daily.
જ: હા, પ્રથમ વર્ષ હોસ્ટેલમાં રહેવું ફરજિયાત છે. સરકારી છાત્રાલયો સમયના પ્રતિબંધ અને વોર્ડન દ્વારા દરરોજ તપાસવાથી ખૂબ જ સુરક્ષિત છે.
A: It depends upon the university, few Universities allow not to join the Mess and in few University it is compulsory.
જ: તે યુનિવર્સિટી પર આધાર રાખે છે, કેટલીક યુનિવર્સિટીઓમાં ભોજનાલયમાં જોડાવું જરૂરી નથી અને કેટલીક યુનિવર્સિટીઓમાં તે ફરજિયાત છે.
A: Almost all cities have the Indian Mess nearby or many have the Indian Mess in the hostel itself.
જ: લગભગ બધા શહેરમાં યુનિવર્સિટી નજીકમાં ભારતીય ભોજનાલય છે અથવા ઘણી યુનિવર્સિટીની હોસ્ટેલમાં જ ભારતીય ભોજનાલય છે.
A: Yes, we get all type of Indian grocery in Russia.
જ: હા, રશિયામાં તમામ પ્રકારની ભારતીય કરિયાણા મળે છે.
A: Yes, universities send official invitation letter to eligible students and student can get visa and start planning to book ticket only after receiving invitation letter and get all their official documents along with it.
જ: હા, યુનિવર્સિટીઓ લાયક વિદ્યાર્થીઓને સત્તાવાર ઇન્વીટેશન લેટર મોકલે છે અને વિદ્યાર્થી ઇન્વીટેશન લેટર પ્રાપ્ત કર્યા પછી જ વિઝા મેળવી શકે છે અને ટિકિટ બુક કરવાનું આયોજન શરૂ કરી શકે છે અને તેની સાથે તેમના તમામ સત્તાવાર દસ્તાવેજો મેળવી શકે છે.